0

Best 10 Love shayari in Gujarati for College students : Love Shayari

Love shayari in Gujarati

Love shayari in Gujarati | Love एक ऐसी चीज़ है जो 1 बीमारी की तरह होती है हो जाती है मगर उसमे खुसी भी मिलती है और गम भी ।

यह हम लाये है Love shayari in Gujarati जिन से आप अपनी girlfriend को पता पाएंगे और तो ओर नई गर्लफ्रैंड भी बना पाएंगे।

  • એ બારી માંથી જોતી હતી પૂનમ નો ચાંદ

મેં એ બારી માંજ જોઇ લીધો પૂનમ નો ચાંદ..

  • કદર કરો આ ઠંડી ની અત્યારે મફત મળે છે..ચાર મહિના પછી આના માટે પૈસા ખર્ચવા પડશે..
  • જેમ ચા વગર સવાર અધૂરી લાગે છે એમ જ તારા વગર જિંદગી અધૂરી લાગે છે.
  • આંખોની ધરા પર સપનાના વાવેતર કરી આવ્યા,સિચ્યું મેં ઉજાગરાનું પાણી ને એ ખીલી ઉઠ્યાં..
  • માણસનો માણસ ઉપર વિશ્વાસ કેટલો..વન-વૅ ક્રોસ કરતી વખતે પણ,બંને સાઈડ જોવું પડે એટલો…😊
  • ઉચું ઉડવા વાળું પક્ષી પણ ઘમંડ નથી કરતું કારણકે એણે પણ ખબર છે કે આકાશમા બેસવાની જગ્યા નથી હોતી…..!!!
  • રાખ્યું છે મોજુ ઘર ના ઝરૂખે, કદાચ; આવી ને ‘સાન્તાક્લોઝ’ મારુ બાળપણ આપી જાય…
  • લાવ *યાદો* નો થેલો*હું* પણ *સાન્તા* થઈ જાઉં,ગળે લગાડું *તમામ દોસ્તો* નેફરી એકદમ *”કલોઝ”* થઈ જાઉં.😊
  • તું મણકા બદલ કે પછી આખેઆખી માળા બદલ, પરિણામ ત્યારે જ આવશે જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ
  • લટો પણ જાણે તારા ચહેરાને લાડ કરે છે,હટાઉં જ્યાં એકને ત્યાં બીજી અટકચાળા કરે છે…
  • આવ બેસ સામે,પેટાવ બે નજરની તાપણી…બસ પછી તો,આખાય શહેરની ઠંડી આપણી.
  • તારા નામની ભરતી ને તારા જ નામની આેટ…ભલે હુ ઞમે તેટલુ લખુ પણ હંમેશા રહેશે તારી વાહ ની ખોટ..

See More:

Best 10 Love shayari in Gujarati for College students : Love Shayari

Good Morning Shayari For life changing

Top Good Morning Shayari in Hindi 2019 | Wishes & SMS

Best Christmas Funny Quotes 2019 with Image | Thoughts…

Diwali Wishes 2020 : Happy Diwali Wishes Messages

Brijesh Trivedi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *