0

Top 5 Birthday wishes in gujarati For Father

Birthday Gujarati Wishes Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram,Birthday wishes in Gujarati

Birthday Wishes Status | हेल्लो दोस्तों हम आपको दे रहे है happy Birthday Wishes Status in Gujarati.

  • તમારો દરેક દિવસ ખુશીથી વીતે,
    દરેક રાત સુહાની હોય;
    જે તરફ આપના પગલાં પડે,
    ત્યાં ફૂલોની વર્ષા હોય.
    જન્મદિવસની શુભેચ્છાઓ Papa! | Birthday wishes in gujarati

 

  • પ્રેમથી ભરેલું જીવન મળે આપને,
    ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને,
    ક્યારેય કોઈ મુસીબતનો સામનો કરવો ન પડે, એવો આવનાર સમય મળે આપને.
    જન્મદિવસની શુભેચ્છા Papa | Birthday wishes in gujarati

 

  • આ દિવસ, આ મહિનો, આ તારીખ જ્યારે જ્યારે આવે,
    અમે કેટલા પ્રેમથી જન્મદિવસની મહેફિલ સજાવીએ,
    દરેક શમા પર નામ લખ્યું દોસ્તી નું,
    તેના રોશનીમાં ચંદ્ર જેવો તારો ચહેરો જોઈએ.
    જન્મદિવસની શુભેચ્છા Papa! | Birthday wishes in gujarati

 

  • ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ
    નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ
    દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ
    જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ
    તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!
    જન્મદિવસની શુભેચ્છાઓ Papa! |

 

  • ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
    જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
    તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
    જન્મદિવસ પર આવી ભેટ આપે
    જન્મદિવસની શુભેચ્છાઓ papa! |

 

  • જન્મદિવસના શુભ પ્રસંગે,
    શું ભેટ આપુ તમને?
    બસ આજ રીતે સવીકારી લેજો ,
    લાખો લાખો પ્રેમ તમને!
    જન્મદિવસની શુભેચ્છાઓ papa! |

See More :

Top 5 Birthday wishes in gujarati For Father

10 Gujarati Suvichar for Students : ગુજરાતી સુવિચાર વિદ્યાર્થી માટે

Best of Hindi Shayari on Positive Attitude – Status, SMS

Brijesh Trivedi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *